Frontpage Slideshow (version 2.0.0) - Copyright © 2006-2008 by JoomlaWorks

What is Gayatri Mantra?

  • Om – Brahma or Almighty God bhur – Embodiment of vital spiritual energy (prana)
  • bhuvah – Destroyer of sufferings
  • svah – Embodiment of happiness
  • tat – That
  • savituh – Bright, Luminous like the Sun
  • vareñyam – Best, Most exalted
  • bhargo – Destroyer of sins
  • devasya – Divine
  • dhimahi – May imbibe
  • dhiyo – Intellect
  • yo – Who
  • nah – Our
  • prachodayat – May inspire

    In short it is a prayer to the Almighty Supreme God, the Creator of entire cosmos, the essence of our life existence, who removes all our sins, pains and sufferings and grants happiness; beseeching His divine grace to inculcate within us His Divinity and Brilliance which may purify us and guide our wisdom on the righteous path. (Excerpts from the book in Hindi Yugshakti Gayatri Ka Abhinav Avataran by Gurudev, Pandit Shriram Sharma Acharya)


  • સમસ્યાઓનું નિરાકરણ આપણી અંદર છે

    આ સંસારમાં કોઈ ખરાબી નથી, કોઈ પ્રતિકૂળતા નથી એવું કહી શકાય નહિ અને એવું પણ નથી કે બાહ્યજગતમાં જે બૂરાઈઓ તથા ત્રુટિઓ છે તેમને સુધારી કે બદલી ન શકાય. એ તો કરવું જ જોઈએ, પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સમગ્ર સંસારને સુધારવો કે આપણી ઈચ્છાનુકૂળ બનાવવો શક્ય નથી. આખી પૃથ્વી પર પથરાયેલા કાંટાને હીણી શકાય નહીં, પરંતુ પોતાના પગમાં જોડા પહેરી શકાય છે, જેથી કાંટાના પ્રભાવથી બચી શકાય. પોતે સુધરવું, પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરવો તે જોડા પહેરીને કાંટાથી નિશ્ચિત થવા બરાબર છે. બાહ્યજગતની બૂરાઈઓને સુધારવા માટે પોતાની ઉત્કૃષ્ટતા આવશ્યક છે. કીચડને કીચડથી નહી, શુદ્ધ જળથી જ ધોઈ શકાય છે. ક્રોધને ક્રોધથી નહીં, શાંતિથી પ્રરાસ્ત કરી શકાય છે. આપણે સ્વયં મલિન હોઈશું, બૂરાઈઓથી ખરડાયેલા હોઈશું તો બીજાઓને કેવી રીતે સુધારી શકીશું? જો અંત:કરણમાં સમસ્યાઓનાં જાળાં ગુંથાયેલાં હોય તો બહારની મૂંઝવણોનો ઉકેલ લાવવો કઈ રીતે શક્ય બનશે?

           આ કોયડાઓને ઉકેલતાં આપણે એ ન ભૂલીએ કે મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન આપણી અંદર જ રહેલું છે. પોતે સુધરવું, પોતાનું ઘડતર કરવું પોતાની ઉન્નતિ કરવી એ જ એવો ઉપાય છે કે જેનાથી દુનિયા સુધરી શકે છે

     

     

    Random Video

    AuyrVed_Introduction_Shantikunj
    Views:485
    Category:Informational Videos
    Date:20-09-2008

    Photogallery

    Pragyageet

    Newslatter

    Keep stay and touch with our new Updates










    Who's Online

    We have 76 guests online