મારી અંતિમ ઇચ્છા

દેવસંસ્કૃતિનો પ્રકાશ ઘેર ઘેર પહોચાડે. એકે એક માણસ ના જીવન માં ક્રાંતિકરી પરીવર્તન આવે એવું સૂક્ષ્મજગત ની દિવ્યસત્તાઓ ઈચ્છે છે. પુંજયવર ગુરુવર સૂક્ષ્મ તથા કારણ શરીર માં સક્રિય બનીને યુગપરીવર્તન નું કાર્ય કરી રહ્યા છે. મારા બાળક ના ખભા મજબૂત બને, તેઓ પોતાની જવાબદારી સાંભળે અને કોઈ પણ અનેકોઈ પણ નિયમિત ક્રમ ને તૂટવા ન દે. આ ધરા ને સ્વર્ગ જેવી બનાવવા માટે બધાની સંવેદનાઓ વિકાસ થાય તથા આપની વહેલી તકે દેવસંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિના રૂપમાં ફેલાયેલી જોઈએ એજ મારી આંકક્ષા છે. બધાને મારા કોટિ કોટિ આશીર્વાદ.

– યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય